Re Sanam Aditya Gadhavi Lyrics MP3 Download

Re Sanam – Lyrics

Hu Ane Tu · 2023 · Gujarati
Download this song
તું મીરની શાયરી તું વારતાની જલપરી રટું તને રાતભર લખું તને હવાઓ પર તું રાતની ચાંદની તું પ્રેમની બાતમી નથી મને એ ખબર મુકામ છે કે સફર તું જો નથી તો લાગે ચાંદ પણ સાથે જાગે બસ એક તારી રાહમાં તું જો મળે તો લાગે ફૂલ પણ ખીલતાં બાગે બસ એક તારી ચાહમાં મીઠી મીઠી તારી આંખો મહેફિલ મહેફિલ શોધતો ફરું કાલીઘેલી તારી વાતો એ દિલ એ દિલ શોધતો ફરું મીઠી મીઠી તારી આંખો મહેફિલ મહેફિલ શોધતો ફરું કાલીઘેલી તારી વાતો એ દિલ એ દિલ શોધતો ફરું રે સનમ ....... ચાંદની કચેરીમાં નામ તારું પૂછું વાદળોની ગલીઓમાં આમતેમ ઘૂમું પંખીઓની ભાષામાં પ્રીત હું લખીને આસમાની કાગળમાં રૂપ તારું દોરું સોનેરી તડકા જેવી યાદોના ટહુકા જેવી જો હો કોઈ તો કહો ક્યારેક સપના જેવી ક્યારેક અફવા જેવી જો હો કોઈ તો કહો મીઠી મીઠી તારી આંખો મહેફિલ મહેફિલ શોધતો ફરું કાલીઘેલી તારી વાતો એ દિલ એ દિલ શોધતો ફરું મીઠી મીઠી તારી આંખો મહેફિલ મહેફિલ શોધતો ફરું કાલીઘેલી તારી વાતો એ દિલ એ દિલ શોધતો ફરું રે સનમ
SongRe Sanam
ArtistAditya Gadhavi
AlbumHu Ane Tu
LanguageGujarati
Year2023
Download Re Sanam MP3
Lyrics from Hu Ane Tu
More Lyrics by Aditya Gadhavi
Popular Gujarati Lyrics

Re Sanam lyrics by Aditya Gadhavi. From the album Hu Ane Tu. Read full lyrics and download the MP3 in HD quality on MP3Maza.

0:00
0:000:00
Up Next