Dhun Laagi Niren Bhatt Lyrics MP3 Download

Dhun Laagi – Lyrics

Love Ni Bhavai · 2017 · Gujarati
Download this song
આજે ખરડાયેલો છે પ્રેમ મારો, લાગે છે કે ખુદ ને ખિજાયો જાણે સપનાં હજારો મનમાં છે તો ય, એક તારા સપને ઘવાયો જાણે, ઘવાયો જાણે… તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર, છૂટી ને તારા થી મારે જવું કઈ કોર. તું જાણે પતંગ છે ને હું છું તારી ડોર, છૂટી ને તારા થી મારે જવું કઈ કોર. બાજી લગાડી છે, પાછી બગાડી છે, મનડું જુગારી આ કેવું ડફોળ. લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે, લાગી રે લાગી રે તારી ધૂન લાગી. લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે, લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
SongDhun Laagi
ArtistNiren Bhatt
AlbumLove Ni Bhavai
LanguageGujarati
Year2017
Download Dhun Laagi MP3
Lyrics from Love Ni Bhavai
More Lyrics by Niren Bhatt
Popular Gujarati Lyrics

Dhun Laagi lyrics by Niren Bhatt. From the album Love Ni Bhavai. Read full lyrics and download the MP3 in HD quality on MP3Maza.

0:00
0:000:00
Up Next