Kagaliya Lijo George Lyrics MP3 Download

Kagaliya – Lyrics

Kagaliya · 2023 · Gujarati
Download this song
હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી.. હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી.. આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા મારા કાળજડાં ઠરી ઠરી જાય રે છબીલા તારા મનમાં નથી.. મારા કાળજડાં ઠરી ઠરી જાય રે છબીલા તારા મનમાં નથી.. હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી.. આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા મારા પાવલીયા બળી બળી જાય રે છબીલા તારા મનમાં નથી.. મારા પાવલીયા બળી બળી જાય રે છબીલા તારા મનમાં નથી.. હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી.. આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે પાતળીયા તારા મનમાં નથી.. મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે પાતળીયા તારા મનમાં નથી.. હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી.. હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી..
SongKagaliya
ArtistLijo George
AlbumKagaliya
LanguageGujarati
Year2023
Download Kagaliya MP3
More Lyrics by Lijo George
Popular Gujarati Lyrics

Kagaliya lyrics by Lijo George. From the album Kagaliya. Read full lyrics and download the MP3 in HD quality on MP3Maza.

0:00
0:000:00
Up Next